રાષ્ટ્રગીતો

                                                                                                     રાષ્ટ્રગીતો 

                                                                                                         ૧ 

                                                                                                                  વાણિયો 

ગીતનું નામ વાણિયો રાખ્યું છે , એ તો હૃદયની નાની શી ભાવના છે ; નહિ તો કયાં ગાંધીજી અને કયાં હું ગામડિયો બિન અનુભવી કહેવાતો કવિ ! છતાં પણ હૈયાના ભાવને કોણ રોકી શકે ? જગતના ઊંધેલા લંગોટબંધ વિરાટને ફક્ત ત્રીશ જ વર્ષમાં જેમણે ઢંઢોળી જગાડ્યો , નવી સૃષ્ટિ સરજી , સમ્રાટોના સમ્રાટની ભૂલ બે કાન પકડાવી કબૂલ કરાવી ; સારાયે લોકસમૂહનું એક અંગ બનાવી એના પર અમૃત છાંટ્યું . આ રહ્યા એ તપસ્વી સંતના જીવનના અનુભવના અમૃતબોલ : ફક્ત ૧૨૪ –

                                                                                                    ૧. સત્ય :

૧. સત્ય એ જ પરમેશ્વર છે . ૨. સત્ય સ્વયં પ્રકાશ અને સ્વયંસિદ્ધ છે . ૩. સત્ય જગતના જેટલું જ પુરાતન છે . ૪. જગતમાં આકરામાં આકરું વ્રત સત્યનું છે . ૫. સત્યનું આચરણ એ જ આપણું મુક્તિદ્વાર છે . ૬. સત્યનો જ જય છે એવું ઈશ્વરવચન છે . ૭. એવા સત્યના આગ્રહી આપણે થોડેઘણે અંશે થઈએ તો સ્વરાજ મેળવીએ .

                                                                                                ૨. અહિંસા :

૧ , અહિંસાનો અર્થ વિશ્વવ્યાપી પ્રેમ . ૨. અહિંસા એ તો શુદ્ધિકારક આત્મબળ છે . ૩. અહિંસા એ સર્વવ્યાપક અચલિત નિયમ છે… ૪. બીજાનુંછે . ૫. નિર્બળને રામ જ બળ આપે છે . ૬. ઈશ્વર નોધારાનો આધાર છે . કાગવાણી ૩. બ્રહ્મચર્ય : માથું કાપવા કરતાં પોતાનું જ માથું ફગાવી દેવું જોઈએ . ૫. મારવાની હિંમત , કરતાં મરવાની હિંમત વધારે સારી છે . ૬. પ્રજાને મારીને પુષ્યવાન પણ ને બનાવાય . ૭. અસભ્યતા એક પ્રકારની હિંસા છે . ૮. કુવિચારમાત્ર હિંસા છે . ૯. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે . ૧૦. સત્ય અને અહિંસા

૧ , હું ઈશ્વરને સર્વશક્તિમાન ગણું છું . ૨. ઈશ્વર ચાહે તે કરી શકે . છે . ૩. ઈશ્વરની પૃથ્વીની ધરી ઘસાતી નથી . ૪. ઈશ્વરનો જિવાડવો હું જીવું ૭ , ઈશ્વર સારાનો ભૂખ્યો નથી . ૮. સ્વાતંત્રમાં આપણો પ્રવેશ પ્રાર્થનાભવ ૨૦૨ કરતાં વધારે મોટી શક્તિ જગતમાં નથી . ૧૧. હિન્દુસ્તાનનું તારણ શાંતિ વિના અશકય છે .

                                                                                              ૩ બ્રહ્મચર્યનો :

૧. બ્રહ્મચર્યનો પૂરો ને બરાબર અર્થ બ્રહ્મની શોધ . ૨. બહ્મ સૌમાં વસે છે . ૩. જિતેંદ્રિય એટલે જેની ઇંદ્રિયો કાબૂમાં છે તે . ૪. બ્રહ્મચર્યનું ખંડન કરનાર પુરુષ છેવટે નપુંસક બને છે . ૫. રોગીને પ્રજા ઊપજ્ય કોને લાભ ? ૬. ક્ષયથી પીડાતો પ્રજોત્પત્તિ કરે તે કેટલો મોટો અત્યાચાર ! ૭. શાંતિ એ પણ એક સૂક્ષ્મ વીર્ય છે . ૮. શાંતિનો સંચય કરનાર પ્રૌઢ બ્રહ્મચારી બને છે . ૯. આધ્યાત્મિક બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે . ૧૦. જે પૂર્ણ બ્રહ્મચારી છે તેને માટે આ સંસારમાં કશું અસાધ્ય નથી .

                                                                                                ૪. પ્રેમ :

૧ , આકર્ષણશક્તિનું નામ પ્રેમ છે . ૨. પ્રેમ વિના જગત ન જીવે . ૩ . આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઈશ્વરની ઓળખ છે . ૪. જયાં પ્રેમ છે ત્યાં શ્રેમ છે . ૫. પ્રેમ તો પારસમણિ છે . ૭. પ્રેમબીજનું ફળ અગણિત  પ્રેમળ જ હોય . છે . 

                                                                                                            ૫ ઈશ્વર :

૫. નિર્બળને રામ જ બળ આપે છે . ૬. ઈશ્વર નોધારાનો આધાર છે . કાગવાણી ૩. બ્રહ્મચર્ય : માથું કાપવા કરતાં પોતાનું જ માથું ફગાવી દેવું જોઈએ . ૫. મારવાની હિંમત , કરતાં મરવાની હિંમત વધારે સારી છે . ૬. પ્રજાને મારીને પુષ્યવાન પણ ને બનાવાય . ૭. અસભ્યતા એક પ્રકારની હિંસા છે . ૮. કુવિચારમાત્ર હિંસા છે . ૯. અહિંસા વિના સત્યની શોધ અસંભવિત છે . ૧૦. સત્ય અને અહિંસા ૧ , હું ઈશ્વરને સર્વશક્તિમાન ગણું છું . ૨. ઈશ્વર ચાહે તે કરી શકે . છે . ૩. ઈશ્વરની પૃથ્વીની ધરી ઘસાતી નથી . ૪. ઈશ્વરનો જિવાડવો હું જીવું ૭ , ઈશ્વર સારાનો ભૂખ્યો નથી . ૮. સ્વાતંત્રમાં આપણો પ્રવેશ પ્રાર્થનાભવ ૨૦૨ કરતાં વધારે મોટી શક્તિ જગતમાં નથી . ૧૧. હિન્દુસ્તાનનું તારણ શાંતિ વિના અશકય છે . ૧. બ્રહ્મચર્યનો પૂરો ને બરાબર અર્થ બ્રહ્મની શોધ . ૨. બહ્મ સૌમાં વસે છે . ૩. જિતેંદ્રિય એટલે જેની ઇંદ્રિયો કાબૂમાં છે તે . ૪. બ્રહ્મચર્યનું ખંડન કરનાર પુરુષ છેવટે નપુંસક બને છે . ૫. રોગીને પ્રજા ઊપજ્ય કોને લાભ ? ૬. ક્ષયથી પીડાતો પ્રજોત્પત્તિ કરે તે કેટલો મોટો અત્યાચાર ! ૭. શાંતિ એ પણ એક સૂક્ષ્મ વીર્ય છે . ૮. શાંતિનો સંચય કરનાર પ્રૌઢ બ્રહ્મચારી બને છે . ૯. આધ્યાત્મિક બ્રહ્મચર્યની પણ આવશ્યકતા છે . ૧૦. જે પૂર્ણ બ્રહ્મચારી છે તેને માટે આ સંસારમાં કશું અસાધ્ય નથી . ૪. પ્રેમ : ૧ , આકર્ષણશક્તિનું નામ પ્રેમ છે . ૨. પ્રેમ વિના જગત ન જીવે . ૩ . આખા જગત પ્રત્યે પ્રેમ રાખતાં શીખવું તેમાં ઈશ્વરની ઓળખ છે . ૪. જયાં પ્રેમ છે ત્યાં શ્રેમ છે . ૫. પ્રેમ તો પારસમણિ છે . ૭. પ્રેમબીજનું ફળ અગણિત ૫ ઈશ્વર : પ્રેમળ જ હોય. રહેલું છે . 

                                                                                              ૧૧  સ્ત્રી :

૧. અબળા એ વિશેષણ આત્માને વિષે લાગુ ન જ પડે , ૨. આત્મબળ આગળ બુદ્ધિબળ અને શરીરબળ તૃણવતું થઈ જાય છે . ૩. સ્ત્રીને અબળા કહેવામાં અજ્ઞાન રહેલું છે . ૪ , ધર્મ સાચવવો એ તો સ્ત્રીઓના જ હાથમાં છે . ૫. સમાજનો પાયો ઘર છે અને ધર્મ ઘરમાં કેળવવાનો છે . ૯. ઘરની સુવાસ આખા સમાજમાં ફેલાશે . ૭. સ્ત્રીઓ ધર્મ તજશે તે દિવસ આપણો ધર્મ નષ્ટ થશે . ૮. જ્યારે હિંદુસ્તાનની બહેનો જાગ્રત થાય ત્યારે સ્વરાજને રોકનાર કોણ છે ?

                                                                                                     ૧૨. અસહકાર :

૧. અસહકાર એ સોના જેવું શસ્ત્ર છે . ૨. અસહકાર એ દ્વેષ કે વેર નથી , એ તો ધર્મનું આચરણ છે . ૩ , દાવાનળથી દૂર નાસો , તેમ અસત્યથી – અન્યાયથી નાસજો . ૪. નાસવું એટલે અસહકાર , ૫. સર્વ ધર્મનું શિક્ષણ છે કે પાપની સાથે અસહકાર કરવો એ પરમ ધર્મ છે . ૬ , જે અસહકારમાં પ્રેમ નથી તે રાક્ષસી છે , જેમાં પ્રેમ છે તે ઈશ્વરી છે . ૭ , પ્રેમ વડી ચાવી છે . એટલું જ નહિ પણ એ જ એક ચાવી છે . ૮. હિંદુસ્તાનની ઉન્નતિ શાંત અસહકારથી જ થવાની છે .

                                                                                                   ૧૩. દેશી રાજ્ય :

૧. સ્વરાજયનું કાર્ય એ આખા ભારતવર્ષનું છે . દેશી રાજ્યોનો સ્વાર્થ કંઈ થોડો નથી . ૨. આ ચળવળ રાજાનો , સત્તાનો કે ધનનો નાશ કરવાની નથી , પણ તેને સ્વચ્છ કરવાની છે . ૩. જેટલે અંશે પાખંડ ઘટે એટલે અંશે સ્વરાજની શીશીનો પારો ઊંચે ચડે .

                                                                                                   ૧૪ સ્વરાજ :

૧. આપણે તો રામરાજ્યનો અર્થ સ્વરાજ – ધર્મરાજ – પ્રજારાજ કરીએ છીએ . ૨. પ્રજાના સત્યમાં , પ્રજાની દઢતામાં અને પ્રજાની સહનશીલતામાં આંસુ લૂછી ખડ ખડ હસ્યો . ( ગોળમેજી વખતે આંબેડકર સામે પડેલો તે સ્વરાજ રહેલું છે . ૩. સ્વરાજ એટલે પોતા પર પોતાનું રાજ , મન પર અ J ત્માનું રાજ . ૪. સ્વરાજનો મોટામાં મોટો અર્થ એ છે કે નબળાનું રક્ષણ કરવું , બળિયાથી ન ડરવું . ૫. સ્વરાજ્ય એટલે સ્વાશ્રય . ૬. સ્વરાજ એ મનોદશા ( નાવિક ) બન્યો .

ભાંભરતાં ઢોર માફક જે સમ્રાટોની સત્તાએ રાજા મહારાજાઓને હાંક્યા , એ સત્તાની લાકડીથી એક દૂબળો ગાંધી વશ ન થયો . જે ત્રાજવે જર્મની , અમેરિકા , આફ્રિકા જેવા મહાન દેશોના તોલ કરી લીધા . એ ત્રાજવે ( બ્રિટનની શક્તિથી ) એક મુઠ્ઠી હાડકાંનો માનવી ન તોળાયો . બે વાર ખાદી પહેરી , હાથમાં લાકડી લઈ , અર્ધ નગ્ન તપસ્વી ગોળમેજી પરિષદ વખતે સમ્રાટને એના મહેલમાં મળ્યો , ત્યાં પોતાના જ હિંદીઓના કજિયાથી થાકેલો એવો ડોસો રુધિરને આંસુએ રોઈ રોઈ ઘણો લાંબો વિચાર કરીને સત્ય – અહિંસા – સ્વરાજ આ અમૃતના પ્રભાવે એમણે મુડદામાં ચેતન મૂકડ્યું અને એ અમૃતપ્રયોગ જ્યાં સુધી એમનાં પંથીઓ કે અનુસરનારાઓ અને હિંદીઓ કે કોઈ માનવી અનુસરશે ત્યાં સુધી અમર જ છે . એ તપસ્વીનાં અમૃતબિંદુ તો જુઓ : “ અસભ્યતા એ પણ હિંસા છે . ” મને રાજકોટ લડતનો એક પ્રસંગ યાદ આવે છે . એ સંતે ભાખેલું કે , “ આ લડતમાં મને હિંસાની ગંધ દેખાય છે . દરબાર વીરાવાળા પર મોરીસ ગ્વાયરના ફેંસલાની લટકતી તલવાર તોળી રાખીને એનો હૃદયપલટો ઇક્વો એ પણ હિંસા જ છે . ” ( તું હસજે હારીને હૈયે એકલો . ) આ ગીતમાં પહેલેથી અત્યાર સુધીના કુલ આઠ પ્રસંગો લખેલા છે . દેશવ્યાપી સમગ્ર અંધકારની જનેતા એવી બ્રિટાનિયાના હૃદયમાં એ દીવારૂપે વસ્યો . હિમાલયથી રામેશ્વર અને દ્વારકાથી કલકત્તા સુધીના વિરાટ હિંદમાં એ દેશદાઝનો અગ્નિ બન્યો . કંગાલ , અધમ , નિર્બળ એવાં પરાધીન હિંદીઓરૂપી મુડદાંમાં એ આત્મા બની બેઠો . હરિજનોની નાવડીમાં એ ટંડેલ પ્રસંગ . ) કઠોરતાની જનેતા સમાન ઝીણાને કૂણો માખણ બનીને સત્તર દિવસ મળવા ગયો , છતાં ખરેખર એ વાણિયો તો યમરાજને પણ હાકલે એવાં હજારો વજ સમાન કોર છે . લોકાપવાદ , સત્તાની કરડી નજર , સમ્રાટ અને સામા પક્ષોની હજારો ધારાઓના વેગથી ચિક્કરતી ગંગાને શિવ સમાન બનીને એણે પોતાના માથામાં ઝીલી લીધી , પણ એમાંથી એક ટીપું પણ હેઠું ન પડ્યું . એવો એ અઘોરી વાણિયો છે . એરણ અને ઘણ વચ્ચે સિદ્ધાંતવિહોણા ગમે તેટલા ઘાવોથી એ લાંબો – પહોળો ન થયો , પણ ઘાએ ઘાએ ખખડ્યો ( હસ્યો ) . યમને રામરામ કરવા મળવા જતાં યમરાજ સંતાઈ ગયા . એવો એ વાણિયો છે . એ ખોખ ડધજ એક જ વખત ખખડી ગયો : મહાદેવભાઈ અને કસ્તૂરબાને પોતે બાળ્યાં ત્યારે ! કાળા નાગ જ્યાં ફૂંફાડા મારે છે , એવી સમ્રાટની સત્તા અને રાજસ્થાનોની કાલિંદીમાં પડવા સૌ કોઈએ એને ના પાડેલી , છતાં એ તો સત્યરૂપી કદંબ વૃક્ષ પર ચડીને વિખના ધરામાં ત્રાટક્યો . વિષ તો એને ન ચડ્યું પણ એ ફણિધર – મણિધરના વિષને હરીને અહિંસાના તાલથી એ સર્પોના માથા પર નાચ નાચ્યો . એવો છે…..

એ વાણિયો ! આજે તો કોઈએ દઢ કરેલ સિદ્ધાંત ફક્ત બીજે જ દિવસે બદલી નાખવો પડે એવો કાળ ચાલે છે . વિનાશક્તિને ત્યાં અણુબોંબ પુત્રો જન્મ લે છે , ભાઈભાઈનાં લોહી પીવા મોઢાં ફડે છે , ત્યાં સત્ય , અહિંસા અને ચરખો એ ફક્ત ગાંડાઈ લાગે . છતાં પણ લડતા , મરતા , લડવા સજ્જ થતા , લડીને વિજયી બનતા , એ સૌ કોઈ માનવીના હૈયાને તળિયે ,

“ હાશ ” …. એ શબ્દની શોધ થઈ રહી છે અને એનું નામ શાંતિ . વિનાશશક્તિ ગમે તેટલી વધ , ફૂલે , ફાલે , પણ એ હોળી છે , મરતાં મરતાં રાવણે કહ્યું કે , દેવ , દાનવ , બધાને ચાકર બનાવ્યા , પણ શાંતિ ન મળી . છેલ્લે છેલ્લે વનમાં ધૃતરાષ્ટ્ર કુતાની આગળ એકરાર કર્યો છે . હિંસા અને કપટથી કોઈને સુખ મળ્યું નથી . ‘ અરે , શાહબુદ્દીનને પૂછો કે દિલ્હીની ગાદીનું સુખ કેવું છે ? મોગલ , તઘલખ , લોદી અને પઠાણો ક્યાં છે ? મહાભારતમાં બાણશય્યા પર પડેલા ભીમપિતામહે કરણને પ્રસંગ . ) કઠોરતાની જનેતા સમાન ઝીણાને કૂણો માખણ બનીને સત્તર દિવસ મળવા ગયો , છતાં ખરેખર એ વાણિયો તો યમરાજને પણ હાકલે એવાં હજારો વજ સમાન કોર છે .

લોકાપવાદ , સત્તાની કરડી નજર , સમ્રાટ અને સામા પક્ષોની હજારો ધારાઓના વેગથી ચિક્કરતી ગંગાને શિવ સમાન બનીને એણે પોતાના માથામાં ઝીલી લીધી , પણ એમાંથી એક ટીપું પણ હેઠું ન પડ્યું . એવો એ અઘોરી વાણિયો છે . એરણ અને ઘણ વચ્ચે સિદ્ધાંતવિહોણા ગમે તેટલા ઘાવોથી એ લાંબો – પહોળો ન થયો , પણ ઘાએ ઘાએ ખખડ્યો ( હસ્યો ) . યમને રામરામ કરવા મળવા જતાં યમરાજ સંતાઈ ગયા . એવો એ વાણિયો છે . એ ખોખ ડધજ એક જ વખત ખખડી ગયો :

મહાદેવભાઈ અને કસ્તૂરબાને પોતે બાળ્યાં ત્યારે ! કાળા નાગ જ્યાં ફૂંફાડા મારે છે , એવી સમ્રાટની સત્તા અને રાજસ્થાનોની કાલિંદીમાં પડવા સૌ કોઈએ એને ના પાડેલી , છતાં એ તો સત્યરૂપી કદંબ વૃક્ષ પર ચડીને વિખના ધરામાં ત્રાટક્યો .

વિષ તો એને ન ચડ્યું પણ એ ફણિધર – મણિધરના વિષને હરીને અહિંસાના તાલથી એ સર્પોના માથા પર નાચ નાચ્યો . એવો છે એ વાણિયો ! આજે તો કોઈએ દઢ કરેલ સિદ્ધાંત ફક્ત બીજે જ દિવસે બદલી નાખવો પડે એવો કાળ ચાલે છે . વિનાશક્તિને ત્યાં અણુબોંબ પુત્રો જન્મ લે છે , ભાઈભાઈનાં લોહી પીવા મોઢાં ફડે છે , ત્યાં સત્ય , અહિંસા અને ચરખો એ ફક્ત ગાંડાઈ લાગે . છતાં પણ લડતા , મરતા , લડવા સજ્જ થતા , લડીને વિજયી બનતા , એ સૌ કોઈ માનવીના હૈયાને તળિયે ,

“ હાશ ” …. એ શબ્દની શોધ થઈ રહી છે અને એનું નામ શાંતિ . વિનાશશક્તિ ગમે તેટલી વધ , ફૂલે , ફાલે , પણ એ હોળી છે , મરતાં મરતાં રાવણે કહ્યું કે , દેવ , દાનવ , બધાને ચાકર બનાવ્યા , પણ શાંતિ ન મળી . છેલ્લે છેલ્લે વનમાં ધૃતરાષ્ટ્ર કુતાની આગળ એકરાર કર્યો છે . હિંસા અને કપટથી કોઈને સુખ મળ્યું નથી . ‘ અરે , શાહબુદ્દીનને પૂછો કે દિલ્હીની ગાદીનું સુખ કેવું છે ? મોગલ , તઘલખ , લોદી અને પઠાણો ક્યાં છે ? મહાભારતમાં બાણશય્યા પર પડેલા ભીમપિતામહે કરણને અધઢાંક્યો ઊભો જઈ સમાટોને હેલે . પગ રોપી અંગદ સમાન વાણિયો .

( ૨ ) ; નિજ જનને કંકાસેથી કાયો , દિલ રોયો , મુખ હરિયો આવું વિચારી વાણિયો . ચોગરદમ ૦ ૩ નિષ્ફરતાની માતાને સામે મળવા ગ્યો , ત્યાં માખણ થઈને મળેલ વાણિયો ૨ ) ; નવ દાખે કોમળતા યમદૂતોને મળતાં , શત વજો જેવો કઠોર વાણિયો . ચોગરદમ .

૪ શત ધારા ચિક્કરતી ગંગાજીને ઝીલવા , ધરી મસ્તક ઊભો અડોલ વાણિયો ૨ ) ; જટાજૂટમાં ભરમાણી વિષ્ણુપદી મૂંઝાણી , અકળાણી એવો અઘોર વાણિયો . ચોગરદમ , ૫ ખખડ્યો નહિ ઘણ ઘાવે એરણ પર ખડખડતો , યમદ્વારો ખખડાવી બેઠો વાણિયો ૨ ) ; સુત મહાદેવ કસ્તૂરબાને જ્યારે સળગાવ્યાં , ખખડી ગ્યો એ ખોખડધજ વાણિયો . ચોગરદમ ૬ કાલિંદીને કિનારે યમુનાજીને આરે , સૌ વારે , કૂદી પડેલ વાણિયો ૨ ) ; વિષધરનાં વિષ હરિયાં મણિધરની , ણિ પર નાઓ નિ Ú ર વાણિયો . ચોગરદમ ૭ ‘ કાગ ’ હિંસાને ગોળે જગ ટોળે જળ ક્તો ત્યાં , અહિંસક ખેલે અખાડે વાણિયો ( ૨ ) ; ગણા ભૂતોના ભભકયા ઉતાવળથી ખવા , ત્યાં ભરખી ગ્યો ભૂતાવળને વાણિયો . ચોગરદમ ૮

[ મજાદર – ખારાને ખેતર , ૨૫-૯ – ‘૪૫ ]

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો