૪૧ , યોગી રમતો 

એક એવા અવધૂત યોગીને રમતો . જોયો કે ભેદ કે શ્રમ સૌ . ટળી . ગયા . આ સાધુ સૌરાષ્ટ્ર , ગુજરાત અને કચ્છમાં ફરી રહ્યો છે , નર્મદા , મહી , તાપી અને ઉન્મત્ત ગંગા એવી ગઢડાને પાદરું નીકળેલી ઘેથા નદીને પાવન કરી રહ્યો છે . મુંબઈ , વડોદરા , આણંદ , અમદાવાદ એવાં . મોટે મો ä નગરોમાં અને સો માણસની વસતિવાળા મજાદર જેવા નાનકડા ગામડામાં પણ છે . 

ગાયોની સેવા કરવાનું તે દરેકને કહે છે કે કૃષ્ણની જેને ભક્તિ કરવી હોય તેણે પ્રથમ ગાયોની સેવા કરવી જોઈએ . આવા પરમ અને દિવ્ય ચારિત્ર્યશીલ આ સંતપુરુષને મેં મારા હદયમાં પધરાવ્યા છે , 

                                                                                             યોગી રમતો

                                                                               ( ખૂબ જગતમાં ખેલી – એ સગ ) 

જોગી રમતો જોયો ,

ભેદ ભરમ સહ ખોયો રે ,

વાલીડા અમારા આ સોરઠ કેરી ધરમાં ,

એ તો ઘૂમે છે ગુર્જરમાં રે – જોગી રમતો જોયો ( ૧ )…..

સાગર ને ભાઠે ,

કોઈ ઉન્મત્ત ગંગાને કાંઠે રે – જોગી રમતો જોયો ( ૨ )…..

સાગરિયાને નીરે ,

કોઈ નર્મદા તીરે – જોગી રમતો જોયો ( ૩ )….

મોટું મોટાં નગરમાં ,

આદિવાસીનાં ઘરમાં – જોગી રમતો જોયો ( ૪ )…

ગાવલડીના પથમાં ,

‘ કાગ ’ તણા હૃદયમાં – જોગી ૨ મતો જોયો ( ૫ ) મહી

Related Post

Leave a Comment

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો