પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૫૩ મી જન્મજયંતી નિમિત્તે પૂ. કાગબાપુએ આ પુસ્તક ૧૯૭૩ માં પ્રકાશિત કર્યું હતું.
માનનીય શ્રી બળવંતરાય મહેતાને સ્મરણાંજલિ રૂપે પૂ. કાગબાપુનુ આ પુસ્તક ૧૯૬૫ માં પ્રકાશિત થયું હતું.
પૂ. કાગબાપુનુ આ પુસ્તક ૧૯૬૪મા પ્રકાશિત થયું હતું. આ પુસ્તકમાં જવાહરલાલ નહેરુજીને શ્રધ્ધાંજલિ આપવા આવી છે.