મોહનને ત્રાજવે

૯૧. મોહનને ત્રાજવે 

સંત વિનોબા આજે સૌને હાકલ કરે છે કે હજારો વર્ષો સુધી જે કાંટા પર માનવીનો તોલ કરવામાં આવ્યો હતો તે કાં a ઓ હવે જૂના થઈ ગયા છે . હમણાં ગાંધીજીએ સત્ય – અહિંસા – પ્રેમનો નવો કાંટો ખડો કર્યો છે . એ કાંટા પર પૂ . ગાંધીજીએ પોતાનો પણ તોલ કર્યો છે . હવેથી એ કાંટા પર જ સૌએ તોલ કરાવવાનો છે . 

                                                           ( રણવટ ખેલે છે રાણો રંગમાં રે લોલ ” એ હીંચનો રાગ ) .

                                                                                     પુણ્ય અને પા ૫ તણા તોલ રે ..

                                                                     મોહનને ત્રાજવે તોળાવજો રે લો….લ ટેક

૩. મહાભારતના યુદ્ધ વખતે કર્ણની પ્રતિકૂળતા જેવા પ્રકારની હતી તેવી જ પ્રતિકૂળતા પૂજ્ય બાપુજીની તેમ સૂચન છે .

રાખતો અને એ તોલું તે “ શાળીગ્રામ ” , એમાં શેરવી તે મણ સુધી જેટલું તોળવું . હોય તેટલું તોળાતું . ( ભક્તમાળમાંથી ) ૨. સમાન ભાવનાવાળી . ૩. ત્રાજવાની લોઢની ૦૧

રામ અને કૃષ્ણ તણે ત્રાજવે રે લો … લ ( ૨ ) ,

તોળાણા છે ધર્મ તણા તોલ રે … ( ૨ ) મોહનને

સૈકા વીત્યા વાણીડા સ્વારથી ૨ લો..લ ( ૨ )

અવળા કર્યા આંધળાંના જોખ . ( ૨ ) મોહનને ૨

સંતાડ્યાં છાબડાં શરાફ્સાં રે લો . લ ( ૨ ) ,

ભોળાંને કાંઈ ખવરાવી છે ભૂલ રે …. ( ૨ ) મોહનને ૩

સત ને ધરમનાં બે છાબડાં રે લો … લ ( ૨ ) ,

માંય ‘ સજનના શાળીગ્રામ ૨ . ( ૨ ) મોહનને ૦૪

તારાને મહાસતી મંદોદરી રે લો … લ ( ૨ ) ,

રામ તણા ત્રાજવાંના તોલ રે … ( ૨ ) મોહનને ૦૫

બાળક ભૂખ્યાં ને ભૂખ્યાં બંધુડાં રે લો . લ ( ૨ )

અલેકિયાને ઘન અપાય ૨ . ( ૨ ) મોહનને ૦૬

માંદાં ભૂખ્યાં ને ભૂખ્યાં આંધળા રે લો . લ ( ૨ )

અન વિના પાડોશીઓ અથડાય રે … ( ૨ ) મોહનને ૦૭

સતનો કાંટો જરાયે કાટ નઈંરે લોલ ( ૨ )

સમભાવની દંડી ઉદ્યર રે …. ‘ ( ૨ ) મોહનને ૦૮

ધમને કાંટે તો સહુ ધોડજો રે લોલ ( ૨ )

પાછળથી કાંઈ થાશે થાશે પસ્તાવ રે .. ( ૨ ) મોહનને ૦૯

પંડવે જોખાણો “ બાપુ ‘ પ્રીતથી રે લો …. લે ( ૨ )

જોખે છે કાંઈ જુગના જૂના ભાર રે … ( ૨ ) મોહનને ૧૦

________________________________

૧. સજન નામનો એક કસાઈ ભક્ત હતો તે માંસ તોળવા એક જ તો તે ધં . ૪. પોતે

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો