ભલે નાનકડી વાદળી જ થજો અને કોઈના એકાદ ખેતરમાં વરસ જો . કે જ્યાં અનાજ ઊગે . પણ ખારો એવો મહાસાગર ન થશો , કે જેનું પાણી તરસ્યાંને પણ કામ ન લાગે . ”
‘ ચંદન બનીને સુવાસ આપજો , પણ બાવળિયાના કાંટા ન થશો કે જે દુઃખ જ આપે છે ‘
જેમાંથી કાયમ સૌ પાણી ભરી જાય પણ જે કોઈને ના કહે નહિ , જેને કોઈ સાથે ઊંચનીચના ભેદ નહિ , આખું જગત પાણી ભરે પણ જે કદી ખૂટે નહિ , તેમ ઉપરથી છલકાય નહિ , વળી કોઈ ડૂબી મરે એટલું પાણી થાય નહિ , એવો નાનો વીરડો તમે બનજો , પણ ઊંડો કૂવો થશો નહિ , કે જેનું પાણી લેવા માટે લાંબાં દોરડાં અને ડોલ વગેરે સાધનો જોઈએ . ‘
ઉનાળાના તાપથી તપેલાં પશુ – પંખી અને માનવીઓ તમારી શીતળ છાયામાં વિસામો લે એવી , ધોરી રસ્તા પર આસન માંડીને કાયમ ઊભી રહેનારી અને જગતનાં બળેલાંના તાપ હરનારી એવી નાની લીંબડી તમે થજો , પણ છાંયો ન આપનારા મોટા તાડ ન થશો . ”
જ્યાં સ્ત્રી – પુરુષ વચ્ચે સ્નેહ હોય , બે – ચાર બાળકો વડે વાતાવરણ ગુંજતું હોય , મહેનત કરવાનું જ્યાં બળ હોય અને નિત્ય શ્રમનો જ્યાં નિયમ હોય , એવી નાનકડી ઝૂંપડી તમે થજો , પણ અશાંતિ , અસંતોષ અને દેશના જે કદી ઉપકારનો બદલો નથી માગતી , ગમે ત્યાં પડી રહે છે અને વળતર પણ કંઈ નથી લેતી , એવી થાકેલા માનવીના પગના કાંટા કાઢનારી નાની નેરણી તમે થજો , પણ માથાં કાપનારી તેજવંતી તરવાર બનશો નહિ . ” કોઈ દર્દીને દવા અપાવનારી , કોઈ ભૂખ્યાને અન્ન દેનારી , કોઈ ભયભીતને અભય આપનારી , કોઈ શંકાવાળાનું સમાધાન કરનારી અને કોઈ તડફડતા પ્રાણીને શાંતિ આપનારી , કોઈક પરોપકારીના હાથે લખાયેલી નાની એવી ચિઠ્ઠી ભલે થજો , પણ કજિયા – દલાલનું કામ કરનાર કોઈ કચેરીનો લાંબો કાગળ થતા નહિ . ભડકે બળતા ભૂતખાના જેવા મોટા બંગલો તમે ન થશો . ‘
કાવ્યનો મર્મ એવો છે કે , “ સંસારની કહેવાતી મોટી વસ્તુઓની દેખાવની મોટાઈ ખોટી હોય છે . જાદુગરના ખેલની જેમ એ બધી દેખાવ પૂરતી જ હોય છે . પોતે સુખી થઈને બીજાને સુખ આપનાર તો નાનાં માણસો છે . જે શ્રમના ઉપાસકો છે તે જ પોતાનું હોય તે બીજાઓને આપે છે . ’ આ ઘોષણા ક્યાંથી ઊપડી છે ? કોણ ડંકાની ચોટ પર આ બધું કહી રહેલ છે ? એ છે સંત વિનોબા . એ કહે છે કે , “ ઈશ્વરે આપેલું , એ બધું સહિયારું છે . એનો ઉપભોગ સૌ ભેળા મળીને કરો . ”
તમે બનજો , પણ એવા ઘણા મોટા થશો મા , કે કોઈને તમારું કંઈયે કામ ૪૮. “ નાની વાદળી થાજો આ ભજન અન્યોક્તિવાળું છે . ભાવાર્થ એવો છે કે , “ હે માનવીઓ ! તમારી થોડીક શક્તિ , સંપત્તિ અને બુદ્ધિ સમાજને ઉપયોગી થાય , તેવા નાના ન લાગે . ”
તમે નાની વાદળી -૧ તપતાં બળતાં પશુપંખીડાં . બેસે શીતળ છાં … ય , મારગકાંઠે આસન માંડી ઊભી રહે સદા … ૧ ;
તમે નાની લીંબડી થાજો રે … તાડ મોટો … થાશો નહિ . તમે નાની વાદળી -૨
કોઈની પાસે કાંઈ ન માગે … સદા કરે ઉપકા … ૨ ,
થાક્યા પગના કાંટા કાઢે . ધન્ય એનો અવતા . ૨૪ તમે નેરણી નાની … થાજો રે … તીખી તરવાર …. થાશો નહિ . તમે નાની વાદળી -૩
દરદ ટળે ને દવા મળે … કાં ભૂખ્યાને ભોજ … ને , ભય મટે ને ભાંતિ ભાંગે … શાંતિ પામે મ … મ . ન ;