પથારીમાં સાપ જેના ઘરમાં લક્ષ્મીજી હોય એને સૂવા માટે સદાયે સાપની પથારી હોય છે . ( આ હકીકત શ્રીમંતો જાણતા જ હરો ) ચૌદ રત્નોમાં લક્ષ્મીજી પણ એક રત્ન છે , સાગરપિતાની તે પુત્રી છે . તેને હરિએ પોતે જ લઈ લીધી . કદાચ ખબર નહિ હોય કે લક્ષ્મીજી સાથે પગ પથારી હોય જ છે . હવે ભગવાન નારાયણ ક્ષીરસમુદ્રમાં દિવસ અને રાત જાગ્યા જ કરે છે . કહો , કેમ ઊંઘ આવે ? સાપ જરાક ફૂલે કે સંકોચ પામે તો પથારીમાં દરિયાનું . પાણી આવી જાય સર્પના નવા સો રવાસમાં ઝેર ભરેલી ફૂંક ફૂંકાતી રહે છે . એમાંથી આગ પણ ઝરે , એક તરફ લક્ષમી , બીજી તરફ સાપની પથારી . પણ હવે કાંઈ ન બને , સ્વીકાર્યું તે પાળવું જ , માટે નારાયણ કોઈનો ત્યાગ કરતા નથી , સહન કરી લ્ય છે , કાગ કહે છે કે લ કમી કાનની ભક્તિ કરજો પણ સાપને નજરમાં રાખીને . યોગીજી મહારાજ કહે છે કે મા લક્ષ્મીજીનાં બે સ્વરૂપ છે . એક છે સુરી જે ધાર્મિક માર્ગે વપરાતી રહે છે . બી જ છે માંસુરી જે વૈભવ , વિલાસ અને વ્યસનોને પોષે છે .
પથારીમાં સાપ
(ખૂબ જગતમાં ખેલી – એ રાગ )
પોઢવા સાપ ( ૧ )
પોઢવા સાપ – પથારી ,
જેને લક્ષ્મી ઘરમાં નારી ,
વાલીડા અમારા .
હરખે લીધી ભાગે .
હવે આખી ચત જાગે સાપની હેઠળ , દરિયા ,
એને તાગી શકે નહિ તરિયા ફેણ હરિ પર અગ્નિ જ્વાળ ઝબૂકે
‘ કાગ ’ લક્ષ્મીને લેજો , સાપરીયન કરી પોઢવા સાપ ( ૨ )
પોઢવા સાપ ( ૩ ) સૂજો પોઢવા સાપ )