છે . દોરા ધાગ , ભૂવા , ઓસડ , ગ્રહશાંતિ , માનતા અને ધરમાદા તથા જોષ જોવાની ૪૪. રામની અજબ રચના
આ ભજનનો ભાવાર્થ એવો છે કે માનવી પોતાનું ધાર્યું કરી શકતો નથી . માણસનો સર્વ પુરુષાર્થ ધન મેળવવા થાય છે . અને ધનથી દરેક જરૂરિયાતો પૂરી . પડે છે તેમ માને છે . હવે એ બધા ભોગ ભોગવવાને સમયે માણસને મૃત્યુ સાદ કરે તે ચાલ્યા જવું પડે છે . મરણને અટકાવવા પોતાના માનેલા અનેક ઉપાયો માનવી કરે કાગવાણી તે પ્રમાણે દાન – પુણ્ય કરે છે . આ બધી વસ્તુ તો કાળ ભગવાનની ચરણરજ છે . એમાંથી એકે કાળ ભગવાનને અવશ્ય ભાવિ થનાર વસ્તુન – અટકાવી શકતાં નથી .
( રાગ ઉપરનો )
રામની અજબ રચના રે , એનો પાર મનુષ્ય કેમ પાવે ?
પાર મનુષ્ય નહિ પાવે છે ભલે ઊંચાં વિમાન ઉડાવે .
ચમનીટેક ,
સુખ ભોગવવા કરે કમાણી , લક્ષ્મી ઢસડી લાવે ; (૨ )
ભોગવાવાનું ટાણું આવે ત્યાં ( ૨ ) ,
ગેબનાં તેડાં આવે ચમની -૧ ,
ભૂવો ધૂણીને માંદી પડે ત્યારે , બીજા ભૂવાને બોલાવે ( ૨ ) ;
તાપ તપે જ્યારે વૈધના તનમાં ર ) , ઓસડ યાદ ન આવે , રામની -૨ .
જોગીડો સહના જોષ જુવે ને , ધનના યોગ બતાવે ( ૨ ) ;
બીજાને લખપતિ બનાવે ( ૨ ) , એને દોકડો હથમાં ન આવે , રામની -૩
ઘેરી લાલચમાં ઘેલા બનીને , ગાંઠનો ગરથ ગુમાવે ( ૨ )
દેવી દેવતા પીર પૈગંબર ૨ ) આવરઘ ન અપાવે , રામની -૪ ,
રામ કહે તે કામ કરી લે હુકમ હરદે આવે ( ૨ ) ,
કાગ ’ કે ઇવડા વળે ચડ્યો તો , લખ ચોરાશીમાં જવે ચમની -૫