તો ધર જાશે, જાશે ધરમ

આ પુસ્તક ૧૯૫૯ માં નશાબંધી શિબિર સમિતિ, રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં નશાબંધીની પ્રવૃતિઓ વેગવંતી બનાવવા માટે આ પુસ્તકનું પ્રકાશન કરવામાં આવેલું. એ સમયમાં આ પુસ્તક સદ્ ભાવ મૂલ્યમાં મળી રહેતું હતું.

error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો