૨. ઉપકારી આત્મા
બે વરસ અગાઉ શ્રાવણ માસમાં મહારાજે અમદાવાદમાં ચોમાસું કરેલું . હું તેમને મળવા એક પખવાડિયું અમદાવાદ ગયેલો . પોતે તો કોઈ વાહન ન વાપરે અને અમે મોટરમાં ફરતા હતા . એક દિવસ પોતે અમારે ઉતારે અમારા ખબર પૂછીને સાબરમતી આશ્રમ તરફ ચાલવા લાગ્યા . આશ્રમ ત્યાંથી ત્રણેક માઈલ થતો હશે . દીવાબત્તી થઈ ગયેલ અમે મોટર હંકારી ઝડપથી જઈ રહ્યા હતા . ઠેઠ આશ્રમ પાસે પોતે તો ઝડપથી પહોંચી ગયા હતા . મોટરની બત્તીમાં મહારાજને આગળ જતા જોયા . અમે તો મોટરમાં જ બેઠા રહ્યા અને આશ્રમે પહોંચ્યા . એ પ્રસંગે આ ભજન બન્યું ‘ આવા આત્માઓનું સુખ એટલે બીજાને સુખ આપવું તે . જેમકે , વૃક્ષો , તળાવો , સમુદ્ર , ધરતી , ગાય અને સંતો – એ બીજાં પ્રાણીઓનાં સુખ માટે જીવે છે . બધી જ ધરતી એમનું ઘર છે . ’
( રાગ ઉપરનો )
ઝાડવાં ફ્ળ નથી . ખાતાં રે .
ઉપકારી એમનો . આતમો રે જી,
તળાવ પાણી નથી પીતાં ૨ .
ઉપકારી એમનો … આતમો રે ઉપકારી એમનો .
વનમાં રઝળતી … ઘાસ મુખે ચરતી … રે … ( ૨ ) ;
ગાવડલી પોતે ) દૂધ નથી પીતી રે …
ઉપકારી એનો ૧ અંગડાં ખેડાવતી . ગને જિવાડતી .. રે … ( ૨ ) ;
ધરણી અન નથી ખાતી રે …
ઉપકારી એનો -૨ …તાપે નિત તપતી . ફૂલડાં જનમતી … રે … ( ૨ ) ;
વેલડીઉં સુવાસ નથી લેતી રે ઉપકારી એમનો -૩
રતન રૂપાળાં મોઘાં મૂલવાળાં . ૨. ( ૨ ) ;
દરિયો પેરે નહિ મોતીડાંની માળા રે …
ઉપકારી એનો -૪ કાગે એક બ્રાહ્મણ ભાળ્યો..ખભે છે ઉચાળો … ( ૨ ) ;
ફરે છે મહારાજ પગપાળો રે … ઉપકારી એનો -૫