કાગવાણી નો મર્મ ૪ માણસના જ્ઞાન વિજ્ઞાનના સીમાડાનું સૂક્ષ્મદર્શન થાય છે . એવી જ રીતે જોઈએ તો માગ ૨ માં પતનના આરે ઊભેલી રાજપૂતીને પણ ચેતવણીના સૂરો વીરરસની પેટીએ પહોચાડીને સંભળાધ્યા છે . બળતરાનાં બાકી રહેલાં પુનવસમું લોઠ કે , બળુકું અને મદાંઈના છોગા સમું , સૂતેલી વીરનાંને જગાડતું આ કાવ્ય છે , ” નાવ
કાગવાણી નો મર્મ ૩ હૈયા ઉકલત , અભ્યાસ અને આચરણ આપણને ભગતબાપુના સર્જનોમાં જોવા મળે છે . ભૂદાનમાળા ‘ કવિ કાગના હૃદયમાં પડેલા વિનોબાવિચારના પડઘા છે . ભૂમિ અને સંપત્તિનું દાન કર્યા પછી તેમણે ભૂદાનનાં ગીતો લખ્યાં છે . જુગતરામભાઈએ લખ્યું છે તેમ ત્યાગમાંથી ભક્તિ પ્રગટી છે . એટલે તેમનાં ગીતોમાં પ્રગટેલો ભક્તિરંગ પાકો છે
કાગવાણી નો મર્મ -રાજવીર રામભાઈ કાગ જેમને ‘ ફાટેલ પિયાલાનો કવિ ‘ , કવિતા , કંઠ , કહેણીનો ત્રિવેણી સંગમ ‘ , અને જેમના કૃતિત્વને જૂનવટના સામર્થ્યના સુમેળવાળું નવપ્રયાણ ’ , ‘ જેનો પ્રાણ સચ્ચાઈ અને યશભાષી , તથાકારી સૂત્ર છે . ’ ‘ પ્રબોધક સ્વાતંત્ર્ય ઉષા ભવ્ય બોલી કાગવાણી ’ જેવા શબ્દોથી બિરદાવેલા છે
વાણી તો અમરત વદા મો… વાણી તો અમરત વદા મો . મો.નો ઘડો અભ્યાસ , ખાચરનો અનુભવ અને મીર – નીર તારવવાની તથા ઉકલતની જરૂર પડતી હોય છે . એવી મધ્ય સર્જન અને અનેક પ્રકારની ઉપાસના છે . એકલી ઊર્મિની મૂડી ઉપર કાવ્યની ઈમારત ઊભી થઈ શકતી નથી . તેને અટકાવનાર આપણાં પ્રાચીન ભજનો છે
હાલો મેળે ૧o હાલો મેળે ભાદરવી અમાસનો શ્રી ગોપનાથજીનો મેળો ભરાય છે . એક નિર્દોષ કોળણ બાઈ પોતાના મનને ગમી ગયેલ એવા એક આદમી પર મોહી પડી છે . દરેક મેળામાં એ અજાણ્યો આદમી આવે છે . એની પાઘડીના બંધ બેસતા આંટા , એના માથાનાં વાંકડિયા ઓડિયાં , એના ઘોડાની નાજુક ચાલ , એની મોરલીનો
સૂરજબાના સાયબા ૭૯. “ સૂરજબાના સાયબા ! ” મહારાજને મળ્યા પછી મહારાજનાં ધર્મપત્ની પૂ . સૂરજબાને પહેલવહેલાં બોચાસણમાં જોયાં . જાણે ધીરજનો અવતાર , દયાની મૂર્તિ , ઉદારતાનો આચાર અને ત્યાગનો આત્મા . હેતે હેતે પોતે અમને શિરામણ . કરાવે . સગી માને પણ ભૂલાવી દે , એવું એમનું હેત . મેં પૂછ્યું કે ,
સરવાળામાં શૂન્ય ૫ સરવાળામાં શૂન્ય નીચેના થોડાક વિચારો કરીએ અને એ વિચારો પણ સાવ પાસે જ કરવાના . પોતાના જ શરીરમાં થતી ક્રિયા પર , ઘાસ પર , કે એક નાની શી . આંખની કીકી પર , ચિત્તવૃત્તિ ફેરવી જોઈએ ત્યારે જરૂર એમ થાય છે કે ઈશ્વર કરતાં આપણે કેટલા નાના છીએ ! વાળનો રંગ
સંત કરે ઉપદેશ ૭૦. સંત કરે ઉપદેશ ક્લેશ શબ્દ જગતને કડવું ઝેર બનાવી દીધું છે . જ્યાં સદા ક્લેશનો વાસ હોય છે , તે જગત અને જીવન કાળાં મેશ બની જાય છે . ક્લેશમાંથી મહા ક્રોધ અવતરે છે , જે લાજ – શરમ છોડાવીને વિનાશને પંથે વાળે છે ; અને પરિણામે ઈશ્વર – અંશ આત્મા