વીર મોખડો ૨૧ વીર મોખડો ગોહિલવંશના કુળદીપક મોખડાજીની દેરી ઘોઘામાં છે . ત્યાં દર્શને ગયેલ . ત્યારે આ ગીત ગાયેલું . મોખડા ગોહેલનું માથું ઘોઘામાં પડેલું અને ધડ સાત ગાઉ ખદડપર ગામે બાદશાહી ફોજ સામે લડતાં પડેલું . બેઉ ઠેકાણે એની દેરીઓ છે . ખંભાતના અખાતમાં ખારવા હજુ પણ મોખડાજીની માનતા માને છે . (
છે . દોરા ધાગ , ભૂવા , ઓસડ , ગ્રહશાંતિ , માનતા અને ધરમાદા તથા જોષ જોવાની ૪૪. રામની અજબ રચના આ ભજનનો ભાવાર્થ એવો છે કે માનવી પોતાનું ધાર્યું કરી શકતો નથી . માણસનો સર્વ પુરુષાર્થ ધન મેળવવા થાય છે . અને ધનથી દરેક જરૂરિયાતો પૂરી . પડે છે તેમ માને છે . હવે
યોગીને ઝૂંપડે ૫૮ , યોગીને ઝૂંપડે આવો આવો સત્સંગી ! આવો , ઊજળા આચરવાળા અને ઊજળા આત્માવાળા આવો . ભક્તિના રસિયા , મહારાજ તમારી વાટ જુએ છે , દુખિયાનાં દુબની વેદનાથી સંત પીડાય છે . આવા એક જ દઢ નિ જયવાળા , દઢ વિશ્વાસવાળા , આવો આવો , શ્રી સ્વામીનારાયણના આશ્રિત જનો ! અનન્ય ભક્તો
યોગી રમતો ૪૧ , યોગી રમતો એક એવા અવધૂત યોગીને રમતો . જોયો કે ભેદ કે શ્રમ સૌ . ટળી . ગયા . આ સાધુ સૌરાષ્ટ્ર , ગુજરાત અને કચ્છમાં ફરી રહ્યો છે , નર્મદા , મહી , તાપી અને ઉન્મત્ત ગંગા એવી ગઢડાને પાદરું નીકળેલી ઘેથા નદીને પાવન કરી રહ્યો છે . મુંબઈ ,
યોગી જાગ્યો ૮૪. યોગી જાગ્યો . એક દિવસ આ જોગી ઊંઘમાંથી જાગ્યો સંસાર તત્ત્વો ) અને જીવમાત્રને દુરાચારના દુઃખમાં ફસાયેલ જોયો . કેટલો અનાચાર , ભ્રષ્ટાચાર ! ન ના’વું , ન ધોવું , એના બંને હાથ આળસ અને દારિદ્ર પકડી લીધા હતો . મૂર્તિમાન દળદર , અનેક ભેદ , અનેક પંથ , અનેક ધર્મો ,
મોહનને ત્રાજવે ૯૧. મોહનને ત્રાજવે સંત વિનોબા આજે સૌને હાકલ કરે છે કે હજારો વર્ષો સુધી જે કાંટા પર માનવીનો તોલ કરવામાં આવ્યો હતો તે કાં a ઓ હવે જૂના થઈ ગયા છે . હમણાં ગાંધીજીએ સત્ય – અહિંસા – પ્રેમનો નવો કાંટો ખડો કર્યો છે . એ કાંટા પર પૂ . ગાંધીજીએ પોતાનો પણ
મૂર્ખના ધોખા શું ? મૂર્ખના ધોખા શું ? મૂર્ખ અથવા અજ્ઞાનીના સારા કે ખરાબ કામ પ્રત્યે હર્ષ અને દુ : ખ બેઉ ન ધરવાં , જેમ કિનારાના ખેતરમાં કોઈ વખત પાણી ભરીને નદી ફાયદો કરે છે અને કોઈ વખત જમીનનો બધો કસ ધોઈ નાખી ખરાબ બનાવી દે છે , એમાં નદીનો કોઈ ઇરાદો હોતો નથી
માતા તારો પ્રતાપ ૨૫. માતા તારો પ્રતાપ ચૌદ વર્ષ વનવાસ ભોગવી , રાવણનો નાશ કરી , ભગવાન રામ , લક્ષ્મણ , અને સીતાજી સહિત અયોધ્યામાં પધારે છે . માતાઓ , ઋષિઓ અને સર્વ પ્રજાવર્ગ શ્રી રામનું સામૈયું કરવા માટે અયોધ્યાના પાધરમાં ઊભાં છે . વિમાનમાંથી ભગવાન નીચે ઊતરે છે . કૌશલ્યા આદિ સર્વ રાજમાતાઓ અને