માડી ! મારગ બતાવો

માડી ! મારગ બતાવો ૬. માડી મારગ બતાવો ! ચૌદે બ્રહ્માંડ ખળભળી ગયાં . આકાશમંડળ કંપી ઊઠ્યું . વાયુ ભય પામી ચિત્રમાં આલેખાઈ ગયો . સાતે સમુદ્ર થીજીને બરફની પાટ બની ગયા . ધરતીના છેડા હમણાં જ છૂટી પડશે એમ ભય પામેલા દિપાળોની સુંઢો લાંબી થઈ ગઈ . ધરણી થરથરી ઊઠી . પ્રગટેલો હુતાશન થડક

ભોમકા માગતો આવે

ભોમકા માગતો આવે ૧૩. ભોમકા માગતો આવે  જે સર્વનાં હૃદયમાં સૂતેલા દાનરૂપી રામને જગાડે છે , સૌને વીનવે છે અને રીઝવે છે , એવો એક વિનોબા નામનો બાવાજી જમીન માગતો આવે છે . વર્ષોથી સૂનાં પડેલાં હૃદયોરૂપી મકાનોમાં એ પ્રેમનો વસવાટ કરાવે છે . ખેડૂતો અને જમીનદારો વચ્ચે અમલદારો કાયદા પ્રમાણે જમીનની વહેંચણી કરે છે

ભોમકા સૌની તૈયારી

ભોમકા સૌની તૈયારી ૨૫. ભોમકા સૌની તૈયારી  આ ગીતનો ભાવાર્થ એવો છે કે કોઈ એક મહાપુરુષને જોવા , એમની સાથે રહેવું , પિછાણવા , એમના સિદ્ધાંતોને અનુસરવું અને એમનામય બની જવું , એ બધા જુદા જુદા પ્રકારના ભેદ છે . કવિ આ બધા ભેદોમાંથી એકજ શબ્દનો ઉચ્ચાર કરીને એના ઉપર ભાર મૂકે છે કે ,

ભેળીઆળી

ભેળીઆળી ૫. ભેળીઆળી .  ( ધદાજીનો માંડવો … એ રાગ ) ભેળીઆળી તારું ભામણાં ! માડી , તારાં વારણાં લઉં વીશ ભુજવાળી રે . ભેળીઆળી ટેક . માડી ફેંક , કોઢનાં પડેલાં ખાલી કોડિયાં , માડી , એમાં દિવડાની જગવી તે જ્યોત રે … ભેળીઆળી . ૧ માડી , તેં તો ઉજ્જડ ઉઘાડ્યા જૂના ઓરડા

ભાવનાનો ભિખારી

ભાવનાનો ભિખારી ૩૦ . ભાવનાનો ભિખારી  ( ગઝલ ) ભટકતો ભૂખનો ભોગી , ભિખારી ભાવનાનો છું . અટકતો અંતમાં આવી , અજાણ્યો આપથી હું છું ; તમારો તાર ત્યાગીને , પરાધીન પાપથી હું છું . ભટકતો ૧ બ્રમાયો ભૂત ભોળો હું , વિગત જાણ્યા વિનાનો છું ; મૂંઝાયો મોહ – માયામાં , દયા ચાહું દીવાનો

ભગવો ભેખ

ભગવો ભેખ ૧૦. ભગવો ભેખ  હે યોગીજી મહારાજ ! મને પણ આપ સાધુ બનાવો અને સંસાર ભ્રમણના વિધિના લેખ ફેરવી નાખો . આ સંસારમાં મારું , તારું , મિત્ર , દુશ્મન ઈર્ષા વગેરેમાં ફસાયેલા જીવને ઉગારો .  એટલા તો આ જીવડે અવતાર લીધા છે કે બધી માતાનું દૂધ ભેગું કરીએ તો તેનો દરિયો બને .

પથારીમાં સાપ

પથારીમાં સાપ પથારીમાં સાપ જેના ઘરમાં લક્ષ્મીજી હોય એને સૂવા માટે સદાયે સાપની પથારી હોય છે . ( આ હકીકત શ્રીમંતો જાણતા જ હરો ) ચૌદ રત્નોમાં લક્ષ્મીજી પણ એક રત્ન છે , સાગરપિતાની તે પુત્રી છે . તેને હરિએ પોતે જ લઈ લીધી . કદાચ ખબર નહિ હોય કે લક્ષ્મીજી સાથે પગ પથારી હોય

નાની વાદળી થાજો

નાની વાદળી થાજો ભલે નાનકડી વાદળી જ થજો અને કોઈના એકાદ ખેતરમાં વરસ જો . કે જ્યાં અનાજ ઊગે . પણ ખારો એવો મહાસાગર ન થશો , કે જેનું પાણી તરસ્યાંને પણ કામ ન લાગે . ” ‘ ચંદન બનીને સુવાસ આપજો , પણ બાવળિયાના કાંટા ન થશો કે જે દુઃખ જ આપે છે ‘

નવાં નોરતાં

નવાં નોરતાં ૩. નવાં નોરતાં  ( વનમાં નહિ મળે પોઢણ ઢોલિયા . પધારો પિયર ભણી – એ રાગ ) નેજાળી ઊજવે નોરતાં , સોનલ ઊજવે નોરતાં , માડી , તારે નોરતાં ઊજવવાનાં . નીમ ; માડી , તું બૂઢી બરદાળી બાળે વેશ , આદેશ આદેશને જાળી . ટેક માડી , આજ નવા રે દિવસ નવી

નંદરાણી

નંદરાણી ૭૭. નંદરાણી  મારાં લખેલાં અત્યાર સુધીનાં ગીતોમાં કયાંયે માતા યશોદાનું નામ આવ્યું જ ન હતું . એ વિચારો આવવાથી આ કૃષ્ણાવતારનાં ગીતો લખવાં શરૂ થયાં , એમાં માતા થશોદાનું આંગણું એ ભાવ બધા ભજનોના આત્મા સમાન છે . ભગવાન કૃષ્ણ સવારમાં તોફાન કરે છે . છાશ ફેરવવાનો સમય થઈ ગયો છે . ગાયોની ધકબક

જમ, દડ, જમૂવાન, નલ નીલ, અંગદ, સુગ્રીવ નો રહ્યા
પણ જો ને હનુમાન, એ તો કાયમ બેઠો “કાગડા”

Follow Us

Download Our Mobile App

© 2020 | કવિ શ્રી દુલા કાગ મેમોરિયલ ટ્રસ્ટ

Designed & Developed By : Shopza Web Services
error: Content is protected !!
Open chat
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે
કાગ સાહિત્ય વોટ્સએપ સમુહ માં જોડાવા માટે મેસેજ કરો